શરીરમાં આવેલા આ 1 પોઈન્ટને દબાવવાથી તમારા શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરી શકો છો

દરેક વ્યક્તિની ઈચ્છા એવી હોય છે કે તે હંમેશાંને માટે પાતળા રહે અને એના શરીરમાં કોઈ પણ જગ્યાએ ક્યારેય ચરબી જમા થાય નહિ. પણ આજના સમયમાં લોકોને જે વધારે પ્રમાણે જંક ફૂડ ખાવાની ટેવ છે એનાથી લોકોના શરીરમાં જરૂર કરતાં પણ વધારે માત્રામાં ચરબી જમા થઇ જાય છે. માટે જ લોકોના વજનમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે. પછી લોકો પોતાના શરીરનું વજન ઓછું કરવા માટે અને શરીરમાં જમા થયેલી ચરબીને ઘટાડવું માટે ખાસ પ્રકારની મહેનત પણ કરતા હોય છે. તો પણ કેટલીક વાર એમને યોગ્ય પરિણામ મળી શકતું નથી. તો આજે અમે તમને આ લેખમાં એક એવા નુસ્ખા વિષે જણાવીશું કે જેનાથી ફક્ત એક જ મિનિટમાં તમારા શરીરમાં રહેલી ચરબીને દૂર કરી શકો છો.

આપણને એ તો ખબર છે કે શરીરમાં કેટલાક એવા ખાસ પોઈન્ટ હોય છે કે જેને દબાવવાને લીધે આપણે ઘણી સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકીએ છીએ. એને આપણે એક્યુપ્રેશર પોઇન્ટ તરીકે જાણીયે છે. આ એક્યુપ્રેશર પોઈન્ટમાં કેટલાક એવા પોઇન્ટ દબાવવામાં આવે છે કે જેનાથી તમારા શરીરના ખાસ અંગો પર દબાવ આવે છે અને એનાથી તમારા શરીરમાં કોઈપણ પ્રકારના રોગમાંથી તમને છુટકારો પણ મળી શકે છે.

એક્યુપ્રેશર પદ્ધતિમાં એક એવા પોઇન્ટ વિશે માહિતી આપેલી છે કે જેનાથી તમે તમારા શરીરની વધારાની ચરબીને ઘટાડી શકો છો. આ પોઇન્ટ આવેલો છે તમારા નાક અને ઉપરના હોઠની ઉપર.

તમારા નાક અને તમારા ઉપરના હોઠની ઉપર આવેલા આ પોઇન્ટને આંગળીની મદદથી જો એક મિનિટ સુધી ધીમે ધીમે દબાવવામાં આવે અને એ જગ્યાએ આંગળીને ધીમે-ધીમે ગોળગોળ ફેરવવામાં આવે તો એનાથી તમારા શરીરની અંદર જમા થયેલી ચરબી ઉપર સીધો જ વાર થવા લાગે છે અને જો દરરોજ એક મિનિટ સુધી આ એક્યુપ્રેશર પોઈન્ટ ઉપર કોઈ કસરત કરે તો એનાથી તમારા શરીરમાં જમા થયેલી વધારાની ચરબી પણ ઘટવા લાગે છે અને એનાથી તમારું જે વધારાનું વજન હોય એ પણ ધીમે ધીમે ઓછું થવા લાગે છે ,

આ પોઇન્ટ ઉપર આંગળીથી એકદમ ધીમે ધીમે દબાવવામાં આવે તો એ તમારી ભૂખને નિયંત્રણ રાખી શકે છે અને સાથે જ એ શરીરમાં જમા થયેલા પેટને પણ દૂર કરી શકાય છે અને આ રીતથી દરરોજ એક મિનિટની કસરત કરવામાં આવે તો એ તમારા શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને પણ દૂર કરી શકે છે.

Source link —> jobaka.in

Share this :