રાત્રે સૂતા પેહલા તમાલપત્રના એક પાનને 5 મિનિટ સુધી સળગાવી જુઓ થશે અનેક ફાયદાઓ

ભારતના દરેક રસોડામાં તમાલપત્ર તો હોય જ છે. અને આ તમાલપત્રનો મસાલા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તે ઉપરાંત તેનો પ્રયોગ આયુર્વેદમાં ઔષધી તરીકે પણ થાય છે. સુકવેલા તમાલપત્રનો ઉપયોગ ભોજનની સુગંધ વધારવા માટે પણ કરવામાં આવે છે. એક વાર ભોજન તૈયાર થઇ જાય પછી તેને પીરસતા પહેલા તેમાંથી તમાલ પત્ર કાઢી નાખવામાં આવે છે.

તેમાંથી આવતી સુગંધ તેના સ્વાદ કરતા પણ વધારે મહત્વની હોય છે. તમાલ પત્ર ઘણા સ્વાસ્થ્ય સબંધી લાભ પણ છે. પ્રાચિન કાળ થી જ તેનો પ્રયોગ લીવર,આંતરડા અને કીડની ના ઈલાજ માટે કરવામાં આવે છે. ઘણીવાર તેનો ઉપયોગ મધમાખી કરડી જાય તો તેના ડંખ પર પણ લગાવવામાં આવે છે. અને લોકો તમાલ પત્ર નો ઉપયોગ ઘણા નાના મોટા ઘણા રોગો ની સારવાર માટે કરે છે.

એટલું જ નહિ પરંતુ શું તમે જાણો છો કે તમાલ પત્રના બીજા પણ ઘણા ફાયદા છે. તમાલ પત્ર નો ઉપયોગ તનાવ દુર કરવા માટે પણ થાય છે. જેવી રીતે આપને સપા વગેરે થેરેપીમાં રીલેક્સ થવા માટે એરોમા નો ઉપયોગ કરીએ છીએ તમાલ પત્ર દ્વારા એનો આનંદ આપને ઘરે બેઠા ઉઠાવી શકીએ છીએ.

તે ઉપરાંત એ પણ જણાવી દઈએ કે તમાલ પત્રને એક વાસણ માં નાખી તેને બાળવું અને પછી તેને એવી રીતે જ એક રૂમમાં રાખી દેવું. અને આવું કરતી વખતે ૧૫ મિનીટ સુધી રૂમને બહારથી બંધ રાખવી, થોડા સમય પછી જયારે તમે રૂમ ખોલશો તો રૂમમાંથી એક રિલેક્સિંગ સુગંધ આવશે. અને એ આપને ખુબજ સુકુન આપે છે. થોડી વાર રૂમમાં આખો બંધ કરી ને બેસવાથી તણાવ દુર થઇ જાય છે અને આરામ નો અહેસાસ થાય છે.

એટલું જ નહિ તમાલ પત્ર નો પ્રયોગ ખાસ કરીને દવા બનાવવામાં પણ કરવામાં આવે છે. ખાસ કરીને તેનો ઉપયોગ ભારતીય ઔષધિમાં વધારે થાય છે. તમાલ પત્ર ગરમ મસાલાનું એક મહત્વનું અંગ છે. તેનો પ્રયોગ હંમેશા આયુર્વેદમાં કરવામાં આવે છે. ઘણા પ્રકારની બીમારીઓ માં તમાલ પત્ર ફાયદાકારક સાબિત થાય છે. તેમજ દરરોજ સવારે તમાલ પત્રના પાવડર નું પાણી સાથે સેવન કરવાથી ડાયાબીટીસ માં પણ ફાયદો થાય છે. આ પાવડર દિવસમાં તરવ વાર લઇ શકાય છે તેનાથી ડાયાબીટીસ બિલકુલ દુર કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે તમાલ પત્ર નો ઉપયોગ મગજ નો વિકાસ કરવા માટે પણ થાય છે. તમાલ પત્ર થી યાદ શક્તિ માં વધારો કરી શકાય છે. તમાલ પત્ર નો દરરોજ ના ભોજન માં ઉપયોગ કરવો જોઈએ. તેનું નિયમિત સેવન કરતા લોકો ને મગજ સાથે જોડાયેલી કોઈ પણ બીમારી નથી થતી દરેક બીમારી તેમનાથી દુર રહે છે.

તેમજ યાદશક્તિ માં વધારો થાય છે. વૃદ્ધાવસ્થા માં પણ યાદશક્તિ ને લઈને કોઈ સમસ્યા નથી આવતી. તે ઉપરાંત મહિલાઓ માટે પણ તમાલ પત્ર ખુબજ ઉપયોગી અને ફાયદાકારક છે.

Source link —> gujjubaba.com

Share this :